Home

મૂલ્યાંકન


1)    બ્લુપ્રિન્ટમાં કઈ બાબત ધ્યાનમાં લેવાય છે ?
a.    હેતુઓ પરનો ગુણભાર
b.    વિષયવસ્તુ પરનો ગુણભાર
c.    પ્રશ્નપ્રકાર પરનો ગુણભાર
d.    આપેલ તમામ

2)   મૂલ્યાંકન કેવું છે  ?
a.    સંખ્યાત્મક
b.   ગુણાત્મક
c.    નકારાત્મક
d.    હકારાત્મક

3)   વિજ્ઞાનમાં વિદ્યાર્થીનું પ્રયોગ કરવાનૂ કૌશલ્ય કેવી રીતે મપાય
a.    વિદ્યાર્થી પ્રયોગનું મૌખિક વર્ણન કહેશે
b.    વિદ્યાર્થી પ્રયોગનું લેખત વર્ણન લખશે
c.    વિદ્યાર્થી પ્રયોગની આકૃતિ દોરી બતાવશે
d.   વિદ્યાર્થી પ્રયોગ કરી બતાવશે
 
4)   નીચેના માંથી કયો પ્રકાર પરિક્ષાનો છે
a.    લેખિત
b.    મૌખિક
c.    ક્રિયાત્મક
d.   આપેલ તમામ

5)   અત્યારની પરીક્ષા પદ્ધતિ નીચેનામાંથી શું નથી માપી શકતી
a.    ગુજરાતીની સિદ્ધિ
b.   સાંવેગિક આવેગો
c.    હિન્દીની સિદ્ધિ
d.    વિજ્ઞાનની સિદ્ધિ

6)   બહુ વિકલ્પ કયા પ્રકારનો પ્રશ્ન છે
a.    મુક્ત જવાબી
b.    વર્ણાત્મક
c.    નિશ્ચિત જવાબી
d.    પૈકી એક પણ નહી
7)   માપન કેવુ છે
a.   સંખ્યાત્મક
b.    ગુણાત્મક
c.    નકારાત્મક
d.    હકારાત્મક

8)   નિબંધ લખો કયા પ્રકારનો પ્રશ્ન છે
a.    હાજર જવાબી
b.   વર્ણાત્મક
c.    નિશ્ચિત જવાબી
d.    પૈકી એક પણ નહી
9)   પરીક્ષા કયા પાસાને માપી શકતી નથી
a.    વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ
b.    વિદ્યાર્થીના ચારિત્ર્યનું ઘડતર
c.    વિદ્યાર્થીમાં સુટેવો
d.   આપેલ તમામ

10)          મૌખિક પરીક્ષામાં કયા વિદ્યાર્થીને નુકશાન થાય છે
a.    બહિર્મુખી
b.    અંતર્મુખી
c.    ભાષા પર પ્રભુત્વ ધરાવનાર
d.   શરમાળ
11)          વિદ્યાર્થી મૌલિક અને સ્વતંત્ર ચિંતન કયા પ્રકારના પ્રશ્ન વડે માપી શકાય
a.    ટૂંક જવાબી
b.   નિબંધ પ્રકારના
c.    અનાત્મલક્ષી
d.    આપેલ તમામ

12)          જોડકા જોડો કયાપ્રકારનો પ્રશ્ન છે
a.    મુક્ત જવાબી
b.    વર્ણાત્મક
c.    નિશ્ચિત જવાબી
d.    પૈકી એક પણ નહી
13)          અનાત્મલક્ષી પ્રશ્નો પુછવા માટે કયુ ઉપકરણ વાપરી શકાય છે
a.    રેડિયો
b.   કમ્પ્યુટર
c.    ટીવી
d.    આપેલ તમામ
14)          પ્રશ્નપત્રમાં ટૂંક જવાબી પ્રશ્નો વધારે પૂછવાની ભલામણ કયા પંચે કરી હતી
a.    રાધાકૃષ્ણ પંચ
b.    ઢેબર પંચ
c.    મુદલિયાર પંચ
d.    હંટર પંચ
15)          નીચેના માંથી ઉત્તમ ટૂંક જવાબી પ્રશ્ન કયો છે
a.    અકબરની રાજ્ય વ્યવસ્થા ટૂંકમાં સમજાવો
b.   ગ્રહ અને ઉપગ્રહના ત્રણ તફાવત લખો
c.    ગુજરાતના પાક વિશે ટૂંકનોધ લખો
d.    બેટીનો કાગળમાં વ્યકત થયેલી બેટીની વેદના લખો
16)          વિદ્યાર્થી કસરતના દાવ કરે છે તો પરીક્ષા કયા પ્રકારની ગણાય
a.    મૌખિક
b.   ક્રિયાત્મક
c.    લેખિત
d.    આપેલ તમામ
17)          મૂલ્યાંકનમાં હેતુઓનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કોણે આપ્યું
a.    થોર્નડાઇક
b.    સ્કિનર
c.    હંટર
d.   બેન્જામિન બ્લૂમ
18)          ટૂંક જવાબી પ્રશ્નોથી શુણ ફાયદો થાય
a.   વધારે વિષયવસ્તુ આવરી શકાય
b.    પ્રશ્નો સરળતાથી રચાય
c.    શિક્ષકનો સમય બચે
d.    આપેલ તમામ
19)          દરેક વિદ્યાર્થીનું સંગૃહિત માહિતીપત્રક રાખવાની ભલામણ કયા પંચે કરી હતી
a.    રાષ્ટ્રીય શિક્ષણ પંચ
b.    ઢેબર પંચ
c.    માદ્યમિક શિક્ષણપંચ
d.    હંટર પંચ

20)          વિદ્યાર્થી ૪૫ના માપનો ખૂણો દોરે છે તો તેમાં ક્યા હેતુનું માપન થશે
a.    ઉપયોજન
b.    જ્ઞાન
c.    સમજ
d.   કૌશલ્ય
21)          વિદ્યાર્થી કયા પ્રકારના પ્રશ્નોના જવાબ અટકળે આપી ગુણ મેળવી શકે છે
a.   હા કે ના પ્રકારના
b.    જોડકા
c.    બહુવિકલ્પ પ્રકારના
d.    આપેલ તમામ
22)          સાચા ખોટા કયા પ્રકારનો પ્રશ્ન છે
a.    મુક્ત જવાબી
b.    વર્ણાત્મક
c.    નિશ્ચિત જવાબી
d.    પૈકી એક પણ નહી
23)          કયું માપ ઓછું ચોક્કસ છે
a.    બોક્ષનું માપ
b.    સમયનું માપ
c.    પરીક્ષાના ગુણ
d.    પૈકી એક પણ નહી
24)          નીચેનામાંથી મુલ્યાંકન સાધન કયું છે
a.    ચેક લિસ્ટ
b.    ક્રમમાપદંડ
c.    અવલોકન
d.   આપેલ તમામ
25)          આદર્શ પ્રશ્નપત્ર તૈયાર કરતા પહેલા શું તૈયાર કરવું જરૂરી હોય
a.    નમુનાનું પ્રશ્નપત્ર
b.   બ્લુ પ્રિન્ટ
c.    પ્રશ્નોની સંખ્યા
d.    ગુણાંકન કી
26)          વિદ્યાર્થીની કોઈ પણ વિષયમાં કચાશ જણવા માટે કઈ કસોટી યોજવામાં આવે છે
a.    ઉપચારાત્મક
b.    ગુણાત્મક
c.    સંખ્યાત્મક
d.   નિદાનાત્મક
27)          બેન્જામિન બ્લૂમનું મૂલ્યાંકનના હેતુઓનું વર્ગીકરણ કયા નામે ઓળખાય છે
a.   બ્લૂમ ટેક્ષોનોમી
b.    બ્લૂમ એજ્યુનોમી
c.    બ્લૂમ એટોનોમી
d.    બ્લૂમ ટેપોનોમી
28)          બેન્જામિન બ્લૂમે સૂચવેલ મૂલ્યાંકનનું ક્ષેત્ર કયુ છે
a.    જ્ઞાનાત્મક
b.    ભાવાત્મક
c.    મનો શારીરિક
d.   આપેલ તમામ
29)          ખુબ નાના બાળકો માટે કયા પ્રકારની પરીક્ષા અનુકૂળ ગણાય
  • a.   મૌખિક 
  • b.    લેખિત
  • c.    વર્ણાત્મક
  • d.    પ્રાયોગિક
30)          નિબંધ પ્રકારના પ્રશ્ન દ્વારા વિદ્યાર્થીનુ કયું લક્ષણ જાણી શકાય
a.    સ્વતંત્ર વિચારશક્તિ
b.    મૌલિક અભિવ્યક્તિ
c.    ભાષા પરનું પ્રભુત્વ
d.   આપેલ તમામ

No comments:

Post a Comment