આત્મકથા: મારી
હકીકત, નર્મદ
|
ઇતિહાસ: ગુજરાતનો
ઇતિહાસ
|
કાવ્યસંગ્રહ:
ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
|
જીવનચરિત્ર:
કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ
મથુરદાસ
|
નાટક: લક્ષ્મી, દલપતરામ
|
પ્રબંધ: કાન્હ્ડે
પ્રબંધ, પજ્ઞનાભ
(૧૪૫૬)
|
નવલકથા: કરણઘેલો, નંદશંકર મહેતા
|
મહાનવલકથા:
સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ
ત્રિપાઠી
|
મનોવિજ્ઞાન: મનુભાઇ
ધ્રિવેદી
|
મુદ્રિત પુસ્તક:
વિધાસંગ્રહ પોથી
|
રાસ: ભરતેશ્વર
બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ
(૧૧૮૫)
|
લોકવાર્તા:
હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર
(૧૩૫૫)
|
No comments:
Post a Comment