ભારતની
રાજનીતિ વિષે આટલું જાણો
|
ભારતના પ્રથમ વડાપ્રધાન : પંડિત જવાહરલાલ નેહરુ
|
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
|
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ : ડૉ. રાધાકૃષનન
|
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન : શ્રીમતી ઇન્દીરા ગાંધી
|
ભારતના પ્રથમ યુવાન વડાપ્રધાન : શ્રી રાજીવ ગાંધી
|
ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ : સરોજીની નાયડુ
|
ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યમંત્રી : સુચિતા કૃપલાની
|
ભારતના પ્રથમ સ્ત્રી કેન્દ્રીય પ્રધાન : રાજકુમારી અમૃત કૌર
|
ભારતની લોકસભાની પ્રથમ સ્ત્રી સંસદ : રાધાજી સુબ્રમણ્યમ
|
ભારતની રાજ્યસભાની પ્રથમ સ્ત્રી સંસદ : નરગીસ દત્ત
|
સૌથી વધુ સમય રાષ્ટ્રપતિ પદે રહેનાર : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
|
સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર : જવાહરલાલ નેહરુ
|
સુધી ઓંછો સમય વડાપ્રધાન રહેનાર : અટલ બિહારી વાજપેયી
|
લોકસભા સૌ પ્રથમ વિસર્જન કરનાર વડાપ્રધાન : ઇન્દીરા ગાંધી (1971)
|
સૌથી મોટી ઉમરના વડાપ્રધાન પદે બિરાજમાન : મોરારજીભાઈ દેસાઈ
|
પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન : મોરારજીભાઈ દેસાઈ (1977)
|
રાજ્યમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર : કેરલ (1957)
|
સૌથી ઓછું રાષ્ટ્રપતિ પદ ભોગવનાર રાષ્ટ્રપતિ : ડૉ. ઝાકીર
હુસન
|
સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ : ફકરૂદ્દીન અલી
અહેમદ
|
સૌથી વધારે સમય સ્પીકર તરીકે રહેનાર વ્યક્તિ : બલરામ ઝાખડ
|
ભારતના કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ રાજીનામું આપનાર
કેન્દ્રીય પ્રધાન : શ્યામપ્રસાદ મુખર્જી
|
ભારતના પ્રથમ વખત હત્યા થઇ હોય એવા કેન્દ્રીય પ્રધાન : લલીત
મોહન મિશ્ર
|
વડાપ્રધાન ઉપર હોય ત્યારે મૃત્યુ પામનાર પ્રથમ વડાપ્રધાન :
જવાહરલાલ નહેરુ
|
સૌથી ઓછો સમય લોકસભાના સ્પીકર તરીકે રહેનાર : નીલમ સંજીવ
રેડ્ડી
|
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન : સરદાર વલ્લભભાઈ પટેલ
|
ભારતના પ્રથમ ગૃહ મંત્રી : સરદાર વલ્લભભાઈ પટેલ
|
ભારાતના પ્રથમ સંરક્ષણ મંત્રી : બલદેવસિંહ
|
ભારતના પ્રથમ નાણામંત્રી : કે .ટી . શન્મુખમ
|
ભારતના પ્રથમ આયોજન પંચના અધ્યક્ષ : જવાહરલાલ નેહરુ
|
ભારતના પ્રથમ આયોજન પંચના ઉપાદ્ધ્ય્ક્ષ્ : ગુલઝારીલાલ નંદા
|
ભારતના પ્રથમ શિક્ષણ અને કાયદા મંત્રી : મૌલાના આઝાદ
|
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ : ચક્રવતી
રાજગોપાલાચારી
|
ભારતનું પ્રથમ અંદાજપત્ર રજુ કરનાર પ્રધાન : કે . ટી .
શન્મુખ્મ
|
કેન્દ્રમાં સૌથી વધારે સમય પ્રધાન રહેનાર : બાબુ જગજીવનરામ (28 વર્ષ – 1947 થી 79)
|
યુ .એન . ઓ . માં પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન :
અટલ બિહારી વાજપેયી
|
સૌથી ઓછો સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી :
ઓમપ્રકાશ ચૌટાલા
|
સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી :
જ્યોતિ બસુ (પ . બંગાળ )
|
સૌથી વધારે મતથી લોકસભાની ચૂંટણી જીતનાર : પી . વિ .
નરસિંહરાવ
|
પ્રથમ અનુસુચિત જાતિના રાષ્ટ્રપતિ બનનાર : કે . આર . નારાયણ
|
રાજ્યના પ્રથમ યુવાન મુખ્ય પ્રધાન : પ્રફુલ કુમાર મહંતો
|
ભારતના બિન હરીફ રાષ્ટ્રપતિ : નીલમ સંજીવ રેડ્ડી
|
ભારતમાં પ્રથમ વખત હત્યા થઈ હોય તેવા વડાપ્રધાન : શ્રીમતી
ઇન્દીરા ગાંધી
|
ભારતમાં લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા : વાય . બી .
ચૌહાણ
|
ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર : મેડમ ભીખાજી
કામા
|
વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર : શાહનાદેવી
|
સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજયી નીવડેલા રાષ્ટ્રપતિ : વી . વી
ગીરી
|
ભારતના સ્ત્રી રાજદૂત : શ્રી વિજયા લક્ષ્મી પંડિત
|
ભારતના યુ . એનની . અંદર પ્રથમ મહિલા સભ્ય : શ્રી
વિજયાલક્ષ્મી પંડિત
|
સૌથી ટૂંકી લોકસભા : બારમી લોકસભા ( 13 માસ )
|
દેશમાં સૌથી વધારે મતથી ચૂંટાઈ આવનાર રાષ્ટ્રપતિ : કે . આર .
નારાયણન્
|
સંસદમાં પ્રથમ બહુમતી ગુમાવનાર વડાપ્રધાન : ચૌધરી ચરણસિંહ
|
રાજ્યસભાના સૌ પ્રથમ વિરોધ પક્ષના નેતા : કમલાપતિ ત્રિપાઠી
|
ભારતના પ્રથમ સ્ત્રી વિરોધ પક્ષના નેતા : સોનિયા ગાંધી
|
ભારતના પ્રથમ સ્ત્રી રેલ્વે પ્રધાન : મમતા બેનરજી
|
ભારતીય સંસદમાં
પ્રથમ વિષવાસનો મત લેનાર વડા પ્રધાન : વી . પી . સિંહ
|
- ભારત દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ - રાજેન્દ્ર પ્રસાદ
- ભારત દેશના સૌપ્રથમ વડાપ્રધાન - જવાહરલાલ નેહરૂ
- ભારત દેશના સૌપ્રથમ ગવર્નર જનરલ - માઉન્ટ બેટન
- ભારત દેશના સૌપ્રથમ ફિલ્ડ માર્શલ - સામ માણેકશા
- ભારત દેશના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન - શ્રીમતી ઇંદિરા ગાંધી
- ભારત દેશના સૌપ્રથમ મુખ્ય ન્યાયધીશ - હીરાલાલ જે. કાનિયા
- ભારત દેશના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજિનિ નાયડૂ
- ભારત દેશના સૌપ્રથમ અંતરિક્ષ યાત્રી -- રાકેશ શર્મા
- ભારત દેશના સૌપ્રથમ વિશ્વ સુન્દરી (મિસ વર્લ્ડ) - કુ. રીતા ફારિયા
- ભારત દેશના સૌપ્રથમ મિસ યૂનિવર્સ - સુસ્મિતા સેન
- ભારત દેશના સૌપ્રથમ મહિલા ચિકિત્સક - કાદમ્બિનિ ગાંગુલી (બોસ)
- ભારત દેશના સૌપ્રથમ મહિલા પાયલોટ - સુષમા
- ભારત દેશ તરફથી એશિયાઈ રમતોત્સવ માં સ્વર્ણ પદક જીતનાર સૌપ્રથમ મહિલા - કમલજીત સિંધુ
- ભારત દેશ તરફથી અંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ૧૦૦ વિકેટ લેનાર સૌપ્રથમ મહિલા - ડાયના ઇદુલ જી
- ભારત દેશના સૌપ્રથમ મહિલા ધિવક્તા - રેગિના ગુહા
Awesome 👌👌👌 very useful
ReplyDeleteWoW!!!!
ReplyDeleteND Super
ReplyDelete